અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) by Kalidas (કાલિદાસ) Kandarp Patel દ્વારા Classic Stories માં ગુજરાતી પીડીએફ
અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) by Kalidas (કાલિદાસ)
- 49.9k Downloads
- 153.4k Views


Description
કાવ્યોમાં નાટક રમણીય છે, નાટકોમાં શાકુંતલ (અભિજ્ઞાન શાકુંતલ) રમણીય છે. એમાં પણ ચોથો અંક અને તેના ચાર શ્લોકો શ્રેષ્ઠ છે. ‘અભિજ્ઞાન શાકુંતલ’ની એકમાત્ર મહત્તા એને લીધે છે કે, નાટકની કોઈ પણ મર્યાદાનો આ નાટકને લાગુ પડી નથી. કાવ્ય ખુબ સારા પ્રમાણમાં છે પરંતુ સંવાદો અને ગદ્યનો અભાવ બિલકુલ નથી. ચરિત્રનું આલેખન કોઈ જગ્યાએ નાટકના પ્રવાહને અટકાવતું નથી. રાજદરબારનો માહોલ હોવા છતાં પ્રકૃતિ અને સામાન્ય માનવીના દરેક ભાવોને પ્રદર્શિત કર્યા છે. નાટકમાં દર્શાવેલો સંઘર્ષ સામાન્ય વ્યક્તિના હૃદયને સ્પર્શે તેવી રીતે દર્શાવાયો છે. દરેક સંવાદો હૃદય સાથે જોડાય છે અને પ્રેક્ષકોના મનમાં ભાવનાઓ અને લાગણીઓના પૂર ઘુઘવાટ કરે છે. શૃંગારરસનું પ્રેમમાં તરબોળ કરતુ વર્ણન છે અને પ્રેમને ન પામી શકવાની પીડા પણ છે. મહાકવિના ભવ્ય જીવન વિષે આ નાટક પરથી અંદાજ લગાવી શકાય છે. પ્રાચીન કાળથી વિદ્વાનોએ જે કાલિદાસની પ્રસંશા કરી છે તે ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટકને લીધે જ છે.
More Likes This

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 1 by raval uma shbad syahi

વિષ રમત - 31 by Mrugesh desai

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 5 by NupuR Bhagyesh Gajjar

કાંતા ધ ક્લીનર - 1 by SUNIL ANJARIA

શોધ પ્રતિશોધ.. - ભાગ 1 by જાગૃતિ ઝંખના 'મીરાં'..

ત્રિભેટે - 1 by Dr.Chandni Agravat

સાટા - પેટા - 3 by કરસનજી રાઠોડ તંત્રી
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories
Welcome

Continue with Google Continue with Google
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"